Surat fake old currency notes caught from ambulance

સુરત : કામરેજ ચલણી નોટ મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ દિલ્હી સુધી પોહ્ચ્યોં છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતાં. પોલીસે અલગ અલગ જગ્યા પરથી 300 કરોડ 16 લાખની નકલી નોટ જેમાં 67 લાખ 500 અને 1000ની જૂની … Read more

Gir Somnath: અહીં વિદ્યાર્થીઓ માછલીમાંથી બનાવે છે અથાણા, વેફર્સ, લાખો રૂપિયામાં કરે છે કમાણી!

Bhavesh Vala, Gir Somnath : વેરાવળ બંદર પરથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય છે. અહીંથી માછલીઓની બહાર એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. ત્યારે વેરાવળમાં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ આવેલી છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ત્યારે અહીં પ્રોસેસીંગ વિભાગના વિદ્યાર્થીઓ જે માછલીની એક્સપર્ટ વેલ્યુ નથી હોતી તેમાંથી વિવિધ વાંનગી તૈયાર કરી તેને માર્કેટ સુધી … Read more

her start platform president Draupadi Murmu

અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકેની તેમની ગુજરાતની મુલાકાતના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિનિયોરશીપ કાઉન્સિલ (ગુસેક)ના પ્રયાસરૂપ હરસ્ટાર્ટનો પ્રારંભ કર્યો છે. જેનો ઉદ્દેશ મહિલાઓએ શરૂ કરેલા સ્ટાર્ટઅપ્સને સહયોગ આપવાનો અને તેનું વિસ્તરણ કરવાનો છે. હરસ્ટાર્ટ પ્લેટફોર્મથી મહિલા ઉદ્યોગસાહસિકના નવતર આઈડિયાઝને પ્રોત્સાહન પૂરૂં પાડવાની કામગીરીને વેગ મળશે. આ ડિજીટલ પ્લેટફોર્મમાં ઉભરતા મહિલા ઉદ્યોગસાહસિકોને સાધનો … Read more

How many seats will AAP get in Gujarat assembly elections POll News18

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય માહોલ ખુબ જ જામી રહ્યો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. જોકે ગુજરાતમાં હાલ ‘આપ’ ને દિવસેને દિવસે સારો પ્રતિસાદ જોવા મળી … Read more

વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 % લાભ અપાશે

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા બહેનોને 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં પ % નો લાભ આપવાનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય pic.twitter.com/Z8vymFdOqq — … Read more

Third murder in Ahmedabad Police Commissioner’s residential area

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ માટે એક બાદ એક શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના મેઘાણી નગરમાં નવા અધિકારીઓ આવતા જ ગુનેગારો બેફામ બન્યા છે. એક બાદ એક મેઘાણીનગર વિસ્તારમાં સતત ત્રીજી હત્યાની ઘટના બની છે. જેમાં વાહન ચલાવવા મામલે યુવકને શરીર પર ચપ્પુ તેમજ તલવારથી ઘા મારી હત્યા નીપજાવવામાં આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી … Read more

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો છે. હર્ષદ રિબડિયાએ આજે ​​મોડી સાંજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ઉલ્લેખનીય છે … Read more

Nephew reached Ahmedabad airport with uncle’s pistol cartridges

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવકની કારતુસ સાથે ધરપકડ કરાઈ છે. આરોપી ફ્લાઈટમાં બેસવા જતો હતો એ પહેલા સ્કેનિંગ દરમિયાન તેનું ચેકીંગ થતા જ તેની પાસેથી કારતુસ મળી આવ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે આ હથિયાર તેના કાકાનું હતું જે ભૂલથી આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે આરોપીના કાકા નિવૃત્ત આર્મી મેન … Read more

NCBs big action in Jamnagar one arrested with 10 kg of MD drugs

દેશના યુવધનને ખોટા માર્ગે લઈ જવા ડ્રગ માફિયા દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ ડ્રગ માફિયાઓને પકડવા માટે પોલીસની સાથોસાથ અલગ-અલગ એજન્સીઓ પણ કમર કસી લીધી છે. થોડાક મહિનાની વાત કરીએ તો ગુજરાત પોલીસની સાથોસાથ અન્ય એજન્સીઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને દરિયામાંથી ડ્રગ પકડીને મોટી કાર્યવાહી કરી રહી છે. તેવામાં એનસીબી અને … Read more

Knowing the Surname of this family from Surat, people ask what is the relationship with Ravana

સુરતમાં એક પરિવારની સરનેમે તેમને અનોખી પ્રસિદ્ધિ અપાવી છે. આ સરનેમ જાણી તમે પણ વિચારમાં પડી જશો. આ પરિવારની સરનેમ લંકાપતિ છે. રાવણ લંકાનો રાજા હતો તેથી તેને લંકા પતિ કહેવાતા હતા. જોકે આ પરિવારની સરનેમ પણ લંકા પતિ હોવાથી લોકો તેમને રાવણના પૂર્વજો કહી રહ્યા છે. સુરતના પીપલોદ વિસ્તારમાં મહેશ ભાઈ તેમના પરિવાર સાથે … Read more