Rajputs from entire Kutch to be a part of shastra pujan on Dusshera in Kutch kdg – News18 Gujarati

Kutch: દશેરા નિમિત્તે કચ્છમાં પ્રથમ વખત ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કક્ષાનો શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજપુત કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા પારંપરિક શાસ્ત્ર પૂજન સાથે વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં 10 થી 15 હજાર લોકો ભાગ લે તેવી કરણી સેનાને આશા છે. દશેરા તરીકે ઉજવાતી આસો … Read more

Kutch: કેવું છે અંજારનું વીર બાળક સ્મારક, અહીં આવતાં મુલાકાતીઓને શું શું જોવા મળશે, જાણો

Kutch: કચ્છના 2001ના ભૂકંપમાં અંજારમાં જીવ ગુમાવનારા દિવંગત બાળકોની યાદમાં બનેલું વીર બાળક સ્મારક જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજના સ્મૃતિ વન સાથે લોકાર્પણ કરાયેલા આ સ્મારકને આખરે એક મહિનાથી વધુ સમય બાદ 5 ઓકટોબરથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે. અંજાર ખાતે નિર્માણ પામેલા વીર બાળક સ્મારકમાં હાલમાં ચાલી રહેલા તહેવારોની … Read more

Replica of vijay vilas palace made for Durga pandal in Gandhidham in Kutch kdg – News18 Gujarati

Dhairya Gajara, Kutch: નવરાત્રીમાં જે રીતે કચ્છમાં લોકો માં આશાપુરાની આરાધના કરે છે તે જ રીતે દેશના સામે ખૂણે પશ્ચિમ બંગાળમાં માં દુર્ગાની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. પશ્ચિમ બંગાળના અનેક પરિવારો દાયકાઓથી કચ્છમાં વસેલા છે ત્યારે ભુજ અને ગાંધીધામમાં ભવ્ય દુર્ગા પૂજા યોજવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે તો ગાંધીધામ બંગાળી એસોસિયેશન … Read more

Kutch: રાજપરિવારના વણઉકેલ્યા વિવાદ વચ્ચે 450 વર્ષમાં પ્રથમ વખત પત્રી વિધિ બે વાર કરાઇ

Dhairya Gajara, Kutch: નવરાત્રીની આઠમના કચ્છના માતાના મઢ ખાતે યોજાતી પત્રી વિધિનો એક વિશેષ મહત્વ છે. જો કે, રાજપરિવાર દ્વારા યોજાતી આ વિધિ કોણ કરશે તે મુદ્દે લાંબા સમયથી ચાલતા અસમંજસ બાદ આજે સવારે રાજપરિવારના બન્ને પક્ષોએ પત્રી ઝીલતા અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવી ઉપરાંત કુંવર હનુવંતસિંહ જાડેજાએ પ્રથમ વખત … Read more

Kutch: આ ગામમાં નવરાત્રીમાં ગરબા નહીં રામલીલાની છે પરંપરા, જુઓ ખાસ વીડિયો

Dhairya Gajara, Kutch: નવરાત્રી આવે એટલે ગુજરાતના દરેક શહેર અને ગામડે ગામડે રાસ ગરબાનું આયોજન કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. પરંતુ કચ્છનો આ ગામ એવો છે કે જ્યાં આ નવ દિવસમાં ગરબાનો કોઈ આયોજન નથી થતો પરંતુ સમગ્ર ગામ સાથે મળીને રામલીલાનું આયોજન કરે છે. બિબ્બર ગામના પુરુષો જાતે જ રામાયણના પાત્રો ભજવી નવરાત્રીમાં … Read more

After district court judgement chamar puja performed for the second time kdg – News18 Gujarati

Dhairya Gajara, Kutch: નવરાત્રીમાં વિશેષ કહી શકાય તેવી માં આશાપુરાની પત્રી વિધિ અને ચામર પૂજા કચ્છનો રાજવી પરિવાર વર્ષોથી કરતો આવ્યો છે. ત્યારે આ વર્ષે નવરાત્રીમાં બે વખત રાજપરિવારના બે અલગ અલગ વ્યક્તિના હાથે ચામર પૂજા કરાઈ હોવાની ઐતિહાસિક ઘટના ઘટી છે. પત્રી વિધિ મુદ્દેના કોર્ટ કેસમાં ગઈકાલે ચુકાદો આવે તે પહેલાં જ મહારાણી પ્રીતિ … Read more

કોર્ટDistrict court rejects appeal from preeti devi regarding patri vidhi kdg – News18 Gujarati

Dhairya Gajara, Kutch: નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આઠમના કચ્છના માતાના મઢ ખાતે યોજાતી ઐતિહાસિક પત્રી વિધિ મુદ્દે કોર્ટે મહત્વનો ચુકાદો આયો છે. કચ્છ રાજપરિવારમાંથી કોણ વિધિ કરી શકે તે મુદ્દે ભુજ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ કચ્છના અંતિમ રાજવી મહારાવ મદનસિંહના નાના પુત્ર હનુમંતસિંહ તરફે ચુકાદો આપ્યો હતો. ગત વર્ષે મહારાણી પ્રીતિ દેવીના હસ્તે … Read more

Kutch: નવરાત્રી સ્પેશ્યલ, મધૂર ધ્વનિ ઉત્પન્ન કરતાં ડાંડિયા કેવી રીતે તૈયાર થાય છે, જુઓ વીડિયો

Dhairya Gajara, Kutch: નવરાત્રી આવે એટલે ગરબા રસિકો સંગીતના તાલે દાંડિયા રમવા ઉત્સુક બને છે. તેમાં પણ અમુક લોકો ખાસ નવરાત્રી શરૂ થાય તે પહેલાં રંગબેરંગી દાંડિયાની ખરીદી કરવા નીકળે છે. ત્યારે કચ્છી કારીગરોના રંગબેરંગી દાંડિયા પણ દેશભરમાં લોકોના પ્રિય છે. મૂળ પાકિસ્તાનના સિંઘ અને કચ્છમાંથી ઉદ્ભવેલી લેકર્ડ વુડ આર્ટ કળા વડે કારીગરો દાંડિયા બનાવી … Read more

ચુકાદો આવે એ પહેલા જ મહારાણીએ કરી ચામર પુજા, જુઓ ફોટો Maharani Preeti Devi performs chamar puja as court to rule over patri vidhi in Kutch kdg News18 Gujarati

Dhairya Gajara, Kutch: કચ્છમાં નવરાત્રી નિમિતે નવ દિવસ માં આશાપુરાની વિવિધ પ્રકારની વિધિઓ વડે પૂજા કરવામાં આવે છે. આ સર્વે વિધિમાંથી સૌથી મહત્વની છે આઠમના યોજાતી પત્રી વિધિ, જેની શરૂઆત પાંચમના દિવસથી ચામર પૂજા વડે થાય છે. આજે આસો સુદ પાંચમના પરંપરાગત રીતે કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના હસ્તે ચામર પૂજા યોજવામાં આવી હતી. Source … Read more

Kutch: ભૂજના આ જાદૂગરમાં એવો શું જાદૂ છે કે 350 સ્પર્ધકોને હરાવી જીત્યો મેજીક ફેસ્ટિવલ ?

Kutch: કચ્છના યુવાનોએ દરેક ક્ષેત્રમાં કાંઠું કાઢ્યું છે ત્યારે ભુજના એક યુવાને જાદુગરી જેવા કલાત્મક ક્ષેત્રમાં વિશેષ નામના મેળવી છે. વિશ્વના મહાન જાદુગરોમાં જેમનો નામ લેવાય તેવા ગુજરાતના જાદુગર કે લાલ ની સ્મૃતિમાં યોજાયેલ ધ ગ્રેટ કેલાલ મેજીક ફેસ્ટિવલમાં ભુજના યુવા જાદુગર પ્રિન્સ વિવેક ગોસ્વામીએ મેદાન મારી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સેકંડના દસમા ભાગમાં કપડા … Read more